Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the correct spelling. Milenium Millenium Milennium Millennium Milenium Millenium Milennium Millennium ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈશ્વરમાં માનનાર આશાવાદી નાસ્તિક અંધશ્રદ્ધાળુ આસ્તિક આશાવાદી નાસ્તિક અંધશ્રદ્ધાળુ આસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District પુના કરાર કયા વર્ષે થયો હતો ? 1930 1947 1935 1932 1930 1947 1935 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 36 32 34 18 36 32 34 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતીય સંસદના અંગ કયા છે ? 1. રાજયસભા 2.લોકસભા 3. રાષ્ટ્રપતિ માત્ર 2 1, 2, 3 માત્ર 1, 2 માત્ર 1 માત્ર 2 1, 2, 3 માત્ર 1, 2 માત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. અંત્યાનુપ્રાસ શ્લેષ યમક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શ્લેષ યમક વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP