Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District Find the synonym - Remonstrate protest sanction consent surrender protest sanction consent surrender ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ગુજરાત સાહિત્ય સભા' ની સ્થાપના કોણે કરી હતી ? દલપતરામ એલેક્ઝાન્ડર ફાર્બસ રણજીતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી દલપતરામ એલેક્ઝાન્ડર ફાર્બસ રણજીતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતની ટીમને રમતના અમ્યાયરને રમતના ખેલાડીને રમતના કોચને રમતની ટીમને રમતના અમ્યાયરને રમતના ખેલાડીને રમતના કોચને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 1, 2, 3 1, 2, 4 1, 3, 4 2, 3, 4 1, 2, 3 1, 2, 4 1, 3, 4 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? એલ્યુમિનિયમ લાકડું હાઈડ્રોજન પાણી એલ્યુમિનિયમ લાકડું હાઈડ્રોજન પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગ્રામપંચાયતની મુદત કેટલા વર્ષની હોય છે ? ચાર એક ત્રણ પાંચ ચાર એક ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP