ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)
CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ?

તાલુકા કોર્ટ
ડિસ્ટ્રીક કોર્ટ
હાઇકોર્ટ
સુપ્રીમકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code)
CRPC ની કઈ કલમોમાં જાહેર ઉપદ્રવ અંગે જોગવાઈઓ કરવામાં આવી છે ?

કલમ 103 થી કલમ 130
કલમ 113 થી કલમ 143
કલમ 170 થી કલમ 200
કલમ 157 થી કલમ 165

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP