સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
First in First out (FIFO) પદ્ધતિથી સ્ટોક પત્રક બનાવવાનો હેતુ નીચેના પૈકી કયો છે ?

સ્ટોકની ગણત્રી કરવાનો
એકમ દીઠ કિંમત નક્કી કરવાનો
માલની આવક કિંમત નક્કી કરવાનો
માલની જાવક કિંમત નક્કી કરવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

આકારવાચક
સ્વીકારવાચક
રંગવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુથી હાલરડું ગવાતુ નથી.
મધુ હાલરડું ગવડાવે છે.
મધુએ હાલરડું ગાયું.
મધુ હાલરડું ગાતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP