કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ? ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વૈશાલી એસ. હિવાસેને કયા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના પ્રથમ મહિલા અધિકારી બન્યા ? CRPF ITBP BRO CAPF CRPF ITBP BRO CAPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'Rudolf V Schindler Award 2021' પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે ? ડો ડી નાગેશ્વર રેડ્ડી ડો વિવેક શર્મા ડો રણદીપ ગુલેરિયા રામ સેવક શર્મા ડો ડી નાગેશ્વર રેડ્ડી ડો વિવેક શર્મા ડો રણદીપ ગુલેરિયા રામ સેવક શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો દાહલા ડેમ કયા દેશમાં આવેલો છે ? નેપાળ બાંગ્લાદેશ ઈરાન અફઘાનિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ઈરાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે COVID-19 વેક્સ ડ્રાઈવને પ્રોત્સાહન આપવા માટે 'ઈમ્યુન ઈન્ડિયા ડિપોઝિટ સ્કીમ' શરૂ કરી ? CBI HDFC ICICI SBI CBI HDFC ICICI SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને મોબાઈલ એપ્લિકેશનમાં 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લૉન્ચ કરવા માટે ભારત સરકાર સાથે ભાગીદારી કરી ? ફેસબુક ફિલપકાર્ટ એમેઝોન પેટીએમ ફેસબુક ફિલપકાર્ટ એમેઝોન પેટીએમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP