કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રીમતી નિર્મલા સિતારામને 'નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ' (FSDC)ની કેટલામી બેઠકની અધ્યક્ષતા કરી હતી ? 23 મી 21 મી 24 મી 22 મી 23 મી 21 મી 24 મી 22 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ? IIT દિલ્હી IIT રોપર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT રોપર IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત ક્યા દેશ સાથે TSENTR યુદ્ધાભ્યાસનું આયોજન કરે છે ? ઓમાન રશિયા યુક્રેન ઈંગ્લેન્ડ ઓમાન રશિયા યુક્રેન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી પ્રવીણ કુમારે હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેઓ ___ રાજ્યના વતની છે. મેઘાલય તમિલનાડુ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મેઘાલય તમિલનાડુ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સૌપ્રથમ કયા વર્ષે પ્રથમ ‘આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી ? 2016 2020 2018 2017 2016 2020 2018 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ‘સાગર’ મિશન અંતર્ગત ભારતીય નૌસેનાનું ઓફશોર પેટ્રોલિંગ જ્હાજ INS સાવિત્રી ક્યા દેશના ચટોગ્રામ બંદર પર પહોંચ્યું ? વિયેતનામ બાંગ્લાદેશ મ્યાનમાર ઈન્ડોનેશિયા વિયેતનામ બાંગ્લાદેશ મ્યાનમાર ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP