કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફ્ટી ઈન્ડેક્સ, 2020-21’માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંતિમ ક્રમે કયો પ્રદેશ છે ? લક્ષદ્વીપ દિલ્હી લદાખ ચંદીગઢ લક્ષદ્વીપ દિલ્હી લદાખ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)એ કયા શહેરમાં ભારતનો પ્રથમ હાઈ એશ કોલસામાંથી મિથેનોલ કન્વર્જન પ્લાન્ટ લૉન્ચ કર્યો ? હૈદરાબાદ ભોપાલ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ ભોપાલ બેંગલુરુ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SEBIએ સ્ટોક એક્સચેન્જોને શેરના ખરીદ-વેચાણને પૂર્ણ કરવા માટે ___ પ્રણાલીને વિકલ્પ તરીકે શરૂ કરવાની મંજૂરી આપી છે. T+1 T+2 T+3 T+4 T+1 T+2 T+3 T+4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઘરેલું ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને આયાત બિલમાં કાપ મૂકવા માટે કેન્દ્ર સરકારે ___ વર્ષમાં PLI યોજના શરૂ કરી હતી. 2020 2018 2016 2019 2020 2018 2016 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનાર શ્રી સુંદર સિંહ ગુર્જર કઈ રમત સાથે સંકળાયેલા છે ? સ્વિમિંગ તીરંદાજી વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો સ્વિમિંગ તીરંદાજી વેઈટ લિફિન્ટંગ જેવેલિન થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિન' તરીકે કર્યા દિવસ ઉજવાય છે ? 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ 30 ઓગસ્ટ 29 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP