કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) G20 માટે ભારતના શેરપા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મનસુખ માંડવિયા અમિત શાહ પીયૂષ ગોયલ એસ. જયશંકર મનસુખ માંડવિયા અમિત શાહ પીયૂષ ગોયલ એસ. જયશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતીય વાયુસેનાએ ક્યા શહેરમાં ભારતના પહેલા વાયુ સેના વિરાસત કેન્દ્ર માટે સમજૂતી કરી છે ? દિલ્હી કોચી ચંદીગઢ કોલકાતા દિલ્હી કોચી ચંદીગઢ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં સૌપ્રથમ વખત કયા રાજ્યની દાર્જીલિંગ ચાને GI ટેગ આપવામાં આવ્યો છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ પશ્ચિમ બંગાળ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કવાડ દેશોની પહેલી વ્યક્તિગત બેઠકનું આયોજન ક્યા કરવામાં આવશે ? ન્યૂયોર્ક ટોક્યો સિડની દિલ્હી ન્યૂયોર્ક ટોક્યો સિડની દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જુડીમા (.Judima) વાઈન રાઈસને GI ટેગ આપવામાં આવ્યો છે ___ આ જુડીમા વાઈન કયા રાજ્યની પરંપરાગત વાઈન છે ? આસામ સિક્કિમ ત્રિપુરા મેઘાલય આસામ સિક્કિમ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? ચીન ભારત રશિયા જાપાન ચીન ભારત રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP