કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20ની અધ્યક્ષતાના ભાગરૂપે 2 દિવસીય લેબર20 (L20) જોઈન્ટ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? જયપુર અમૃતસર ચંડીગઢ જલંધર જયપુર અમૃતસર ચંડીગઢ જલંધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. TROPEXનું પૂરું નામ 'થિયેટર લેવલ ઓપરેશનલ રેડીનેસ એક્સરસાઈઝ’ છે. એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાની સૌથી મોટી વોર ગેમ TROPEX-2023નું આયોજન અરબસાગરમાં કરાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) યુક્રેનને મિગ-29 ફાઈટર જેટ્સ આપનારો પ્રથમ NATO દેશ ક્યો બન્યો ? પોલેન્ડ જર્મની નેધરલેન્ડ હંગેરી પોલેન્ડ જર્મની નેધરલેન્ડ હંગેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે નવી દિલ્હીમાં રિયલ-ટાઈમ પરફોર્મન્સ મોનિટરિંગ ડેશબોર્ડ લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. સાગર મંથન સાગર સર્વે સી વિજિલન્સ સાગર સમ્રાટ સાગર મંથન સાગર સર્વે સી વિજિલન્સ સાગર સમ્રાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) સાગર પરિક્રમા તબક્કા-4ની પૂર્ણાહુતી ક્યા રાજ્યમાંથી કરાઈ ? કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ કેરળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) પ્રથમ એન્ટિ-કરપ્શન G20 વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? અમદાવાદ ગાંધીનગર ગુરુગ્રામ અજમેર અમદાવાદ ગાંધીનગર ગુરુગ્રામ અજમેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP