કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G20 સંગઠનની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1989 1992 1999 1971 1989 1992 1999 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી રોડ એક્સિડેન્ટ્સ ઈન ઈન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, ક્યા રાજયમાં 2020માં સૌથી વધુ ગંભીર દુર્ઘટનાઓ નોંધાઈ છે ? મહારાષ્ટ્ર મિઝોરમ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મિઝોરમ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ડેરી અને પશુપાલન મંત્રાલયે ક્યા શહેરમાં ‘વન હેલ્થ' પાયલટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? ચેન્નાઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈન્ડો- UK કલ્ચર પ્લેટફોર્મના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એસ.એસ.રાજામૌલી અમિતાભ બચ્ચન A.R.રહેમાન સચિન તેંડુલકર એસ.એસ.રાજામૌલી અમિતાભ બચ્ચન A.R.રહેમાન સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભાંગ પરથી પ્રતિબંધ હટાવનારો પ્રથમ એશિયન દેશ ક્યો છે ? થાઈલેન્ડ ચીન જાપાન નેપાળ થાઈલેન્ડ ચીન જાપાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ટેકનોલોજી ડેવલપમેન્ટ ફંડ (TDF) યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP