કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના G20 શેરપા તરીકે કોની નિયુક્તિ કરાઈ ? રાજીવ કુમાર અમિતાભ કાંત સુશીલચંદ્રા પિયુષ ગોયલ રાજીવ કુમાર અમિતાભ કાંત સુશીલચંદ્રા પિયુષ ગોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે ભારતનું પ્રથમ આરોગ્યનો અધિકાર (Right to Health) વિધેયક 2022 રજૂ કર્યું ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વિન્સ્ટન ચર્ચિલ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરાયો ? નરેન્દ્ર મોદી શિન્ઝો આબે ઋષિ સુનક વોલોડિમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી શિન્ઝો આબે ઋષિ સુનક વોલોડિમીર ઝેલેન્સ્કી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્યભટ્ટ- 1 નામક એનાલોગ ચિપસેટનું પ્રોટોટાઈપ વિકસિત કર્યુ છે ? IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ? હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ડિજિટલ ઈન્ડિયા વીક 2022ની થીમ જણાવો. Catalyzing New World's Decade Catalyzing New India's Techade Digital India's Digital Literacy Cutegorized New World's Technde Catalyzing New World's Decade Catalyzing New India's Techade Digital India's Digital Literacy Cutegorized New World's Technde ANSWER DOWNLOAD GUJARATI MCQ APP