કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નીચેના પૈકી ક્યા મહાનુભાવને વર્ષ 2023નો પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો નથી ?

કુમાર મંગલમ બિરલા
સુધા મૂર્તિ
સુમન કલ્યાણપુર
હીરબાઈ લોબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે ફેમિલી ID – વન ફેમિલી વન આઈડેન્ટિટી પોર્ટલ લૉન્ચ કર્યું ?

હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP