કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
સ્કાયટ્રેસ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2023માં ક્યા દેશના ચાંગી એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ ઘોષિત કરાયું ?

સિંગાપુર
ચીન
જાપાન
કતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો.
આપેલ બંને
એક પણ નહીં
95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP