કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) G20 સ્પેસ ઈકોનોમી લીડર્સ બેઠકનું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ હૈદરાબાદ બેંગલુરુ ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNDP UNCTAD વર્લ્ડ બેંક WTO UNDP UNCTAD વર્લ્ડ બેંક WTO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ 2023ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાતના ક્યા શહેરમાં C295 સૈન્ય પરિવહન વિમાન બનાવવામાં આવશે ? સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) JUPITER-3 ઉપગ્રહ કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? NASA SpaceX ESA ROSCOSMOS NASA SpaceX ESA ROSCOSMOS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશનો ક્રિકેટર સ્ટુઅર્ટ બ્રોડ ટેસ્ટ ક્રિકેટમાં 600 વિકેટ ઝડપનારો બીજો બોલર બન્યો ? ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ દક્ષિણ આફ્રિકા ઈંગ્લેન્ડ ઑસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP