કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'વન હેલ્થ-ઓપોર્ચ્યુનિટિઝ એન્ડ ચેલેન્જીસ’ થીમ પર આધારીત G20 વન હેલ્થ વર્કશોપ ક્યા યોજાયો ? ચેન્નાઈ પુણે બેંગલુરુ મુંબઈ ચેન્નાઈ પુણે બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યની સાનવી સૂદ રશિયાનો માઉન્ટ એલ્બર્સ સર કરનારી વિશ્વની સૌથી નાની વયની પર્વતારોહક બની ? પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી પંજાબ રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે છેલ્લા 14 વર્ષોમાં ઉત્સર્જન દરમાં કેટલા ટકાનો ઘટાડો કર્યો ? 33% 45% 25% 21% 33% 45% 25% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં FIDE વર્લ્ડ કપમાં બીજા સ્થાને રહેનાર ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદ અંગે ખોટો વિકલ્પ પસંદ કરો. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. તેણે 12 વર્ષની ઉંમરે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ મેળવ્યો હતો. આર. પ્રજ્ઞાનંદનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તે સૌથી નાની ઉંમરનો વર્લ્ડ કપ ફાઈનાલિસ્ટ બન્યો. તેણે 10 વર્ષની ઉંમરે ઈન્ટરનેશનલ માસ્ટરની ઉપાધિ મેળવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગાંધીનગરમાં યોજાનાર G20 EMPOWER સમિટની થીમ શું છે ? Global Economic Recovery Digital Transformation in Emerging Economies Women-Led Development Climate Change and Sustainability Global Economic Recovery Digital Transformation in Emerging Economies Women-Led Development Climate Change and Sustainability ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા સંગઠને ઓનલાઈન પ્લેટફોર્મ નેશનલ ડિજિટલ નાગરિક ફોરમ (NDNF) લૉન્ચ કર્યું ? સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) કોન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) કોન્ફેડરેશન ઓફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP