કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભારતની G20 અધ્યક્ષતા હેઠળ B20 બેઠકનું આયોજન કરાયુ હતું ? ઓડિશા રાજસ્થાન કેરળ સિક્કિમ ઓડિશા રાજસ્થાન કેરળ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) થાનથાઈ પેરિયાર વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યનું 18મું વન્યજીવ અભયારણ્ય બન્યું ? તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશમાં યોજાયેલા એન્ટિ-સબમરીન વૉરફેર (ASW) અભ્યાસ Sea Dragon-23માં ભાગ લીધો ? જાપાન ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા જાપાન ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ? કોનરાડ સંગમા એક પણ નહીં માણિક સહા નેફ્યુ રિયો કોનરાડ સંગમા એક પણ નહીં માણિક સહા નેફ્યુ રિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ISSF શૂટિંગ વર્લ્ડ કપનો શુભારંભ થયો ? મુંબઈ હૈદરાબાદ ભોપાલ પુણે મુંબઈ હૈદરાબાદ ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ISROની મદદથી ભૂટાનના ક્યા શહેરમાં ભારત-ભૂટાન સેટેલાઈટનું ગ્રાઉન્ડ સ્ટેશન સ્થાપવામાં આવ્યું ? થિમ્ફુ પારો ગેલેફુ જાકર થિમ્ફુ પારો ગેલેફુ જાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP