કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ગાંધીનગરમાં યોજાનાર G20 EMPOWER સમિટની થીમ શું છે ? Climate Change and Sustainability Digital Transformation in Emerging Economies Women-Led Development Global Economic Recovery Climate Change and Sustainability Digital Transformation in Emerging Economies Women-Led Development Global Economic Recovery ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) ઘોષિત કર્યો ? 22 ઑગસ્ટ 23 ઑગસ્ટ 21 ઑગસ્ટ 24 ઑગસ્ટ 22 ઑગસ્ટ 23 ઑગસ્ટ 21 ઑગસ્ટ 24 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નિધન પામેલા મોહમ્મદ હબિબ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ચેસ ક્રિકેટ હોકી ફૂટબોલ ચેસ ક્રિકેટ હોકી ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે ક્યા દેશ પાસેથી સ્પાઈક નોન-લાઈન ઓફ સાઈટ (NLOS) મિસાઈલ મેળવી ? રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઈઝરાયેલ રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ કેરોસીન ઓક્સિજન સંચાલિત રોકેટ લૉન્ચ કરશે ? સ્કાયરૂટ એરોસ્પેસ બેલાટ્રિક્સ એરોસ્પેસ ધ્રુવ સ્પેસ અગ્નિકુલ કોસમોસ સ્કાયરૂટ એરોસ્પેસ બેલાટ્રિક્સ એરોસ્પેસ ધ્રુવ સ્પેસ અગ્નિકુલ કોસમોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્યા રાજ્યમાં A-HELP (Accredited agent for Health and Extension of Livestock Production) પ્રોગ્રામ શરૂ કર્યો ? મધ્ય પ્રદેશ ગુજરાત ગોવા રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ગોવા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP