કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
હરિ કુમાર વર્તમાનમાં પશ્ચિમી નૌસેના કમાન્ડ (WNC)ના ફલેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કાર્યરત છે.
આપેલ બંને
ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે વાઈસ એડમિરલ R.હરિકુમારની નિયુક્તિ કરવામાં આવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં દિલ્હી મેટ્રોએ RSDTS પ્રણાલી લૉન્ચ કરી છે તેનુ પૂરું નામ જણાવો.

રોલિંગ સ્ટોક એન્ડ ડિપાર્ચર ટ્રેઇનિંગ સિસ્ટમ
રોલિંગ સ્ટોક ડિસ્ટ્રીબ્યુશન ટ્રેઈનિંગ સિસ્ટમ
રોલિંગ સ્ટોક ડ્રાઇવર ટ્રેઈનિંગ સિસ્ટમ
રોલિંગ સ્ટોક ડ્રાઈવ એન્ડ ટ્રેઈનિંગ સિસ્ટમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ ઘાસ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા રાજયના રાનીખેતમાં કરવામાં આવ્યું ?

રાજસ્થાન
ઉત્તરાખંડ
હરિયાણા
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં દુનિયાની સૌથી અત્યાધુનિક મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજિંગ(MRI) સુવિધા ક્યા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે ?

હરિયાણા
હિમાચલ પ્રદેશ
પંજાબ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ક્યા મંત્રાલય સાથે મળીને ‘સિંગલ વિન્ડો ફિલ્મિગ મિકેનિઝમ' બનાવ્યું છે ?

રેલવે મંત્રાલય
ગૃહ મંત્રાલય
વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP