યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
GARV, UDAY અને TARANG ભારત સરકારના કયા મંત્રાલયની પહેલ છે ?

સુરક્ષા મંત્રાલય
સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય
ઉર્જા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શરૂ થયેલ મુદ્રા બેંક દ્વારા પ્રારંભિક તબક્કે ત્રણ યોજનાઓ શરૂ કરેલ છે. તેના નામ નીચે મુજબ રાખેલ છે.

કૃષક, શ્રમિક અને સીમાંત ધંધાદારી
આપેલ પૈકી એક પણ નહીં
શિશુ, કિશોર અને તરૂણ
સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી "મિશન ઈન્દ્રધનુષ" યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ?

રસીકરણ કાર્યક્રમ
સોલાર પ્રોજેક્ટ
પ્રાથમિક શિક્ષણ
નાના ઉદ્યોગોને મૂડી સહાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાતમાં કન્યા કેળવણીના ઉત્તેજન માટે કઈ યોજના અમલમાં મૂકાઈ છે ?

મહિલા બોન્ડ
સરસ્વતી બોન્ડ
વિદ્યાલક્ષ્મી બોન્ડ
ગુર્જરલક્ષ્મી બોન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP