કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાંથી GI ટેગ ધરાવતા જરદાલુની નિકાસ ઇંગ્લેન્ડમાં કરવામાં આવી ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ઓપરેશન પેન્જિયા XIV કયા સંગઠનનું ઓપરેશન છે ? INTERPOL CBI UNESCO વર્લ્ડ બેંક INTERPOL CBI UNESCO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જળવાયુ કાર્યકર્તા શ્યામસુંદર જ્ઞાનીને સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત 'લેન્ડ ફોર લાઈફ' પુરસ્કાર એનાયત કરાયો. તેઓ ભારતના કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? SpaceX NASA ISRO ESA SpaceX NASA ISRO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) CNIEના રિપોર્ટ પ્રમાણે કોરોના ની બીજી લહેર દરમ્યાન કેટલા લોકો બે રોજગાર થયા છે ? 80 લાખ 1 કરોડ થી વધુ 90 લાખ 70 લાખ 80 લાખ 1 કરોડ થી વધુ 90 લાખ 70 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP