કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યની જદેરી નામકટ્ટી, કન્યાકુમારી મેટીકલા અને ચેદિબુટ્ટા સાડીને GI ટેગ મળ્યો ? મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ (DPI) કઈ સંસ્થા જાહેર કરે છે ? NABARD RBI નીતિ આયોગ CBDT NABARD RBI નીતિ આયોગ CBDT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતના કેબિનેટ સચિવ કોણ છે ? અનુપમ મિશ્રા રાજીવ ગૌબા અજિત દોવાલ રાકેશ ચંદ્રચૂડ અનુપમ મિશ્રા રાજીવ ગૌબા અજિત દોવાલ રાકેશ ચંદ્રચૂડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફેફસાં કેન્સર દિવસ ક્યારે મનાવાય છે ? 1 ઑગસ્ટ 1 જુલાઈ 1 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 1 ઑગસ્ટ 1 જુલાઈ 1 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) PM eBus સેવા અંતર્ગત કેટલી ઈલેક્ટ્રિક બસ કાર્યરત્ કરાશે ? 5,000 10,000 12,000 20,000 5,000 10,000 12,000 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) એમેઝોન ઈન્ડિયાએ ક્યા શહેરમાં દાલ સરોવર પર તેનો પ્રથમ ફ્લોટિંગ સ્ટોર લૉન્ચ કર્યો ? ગંગટોક પણજી શ્રીનગર જયપુર ગંગટોક પણજી શ્રીનગર જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP