કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતીય સામાન્ય વીમા નિગમ (GIC Re)તેનું દુબઈ કાર્યાલયને બંધ કરીને ક્યા સ્થળે સ્થાનાંતરિત કરશે ? GIFT સિટી મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ GIFT સિટી મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા ભારતીય જહાજે કવાયત કટલેસ એક્સપ્રેસના ભાગ લીધો ? INS તબર INS ત્રિકંદ INS કોલકાતા INS તલવાર INS તબર INS ત્રિકંદ INS કોલકાતા INS તલવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતના રવિ કુમાર દહિયાએ ટોક્યો ઓલિમ્પિકમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ? શૂટિંગ રેસલિંગ બેડમિન્ટન સ્વિમિંગ શૂટિંગ રેસલિંગ બેડમિન્ટન સ્વિમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ‘સુજલામ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે ? પ્રવાસન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય પ્રવાસન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય કૃષિ અને ખેડૂત મંત્રાલય કાપડ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગ્લોબલ યુથ ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 130 122 141 181 130 122 141 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુએ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ___ મેડલ જીત્યા છે. 6 2 4 3 6 2 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP