કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? AIIB ADB વર્લ્ડ બેંક NDB AIIB ADB વર્લ્ડ બેંક NDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માનવ રહિત સબમર્સિબલ ‘હાયદૂ-1’ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ચીન જાપાન ફ્રાન્સ રશિયા ચીન જાપાન ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ ઈન્ડેક્સની બીજી આવૃત્તિમાં કયું રાજ્ય સતત બીજા વર્ષે ટોચના સ્થાને છે ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ રુડકી વોટર કોન્કલેવ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું ? નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IIT રુડકી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજી આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્ટેપ-અપ ટુ એન્ડ TB - વર્લ્ડ TB ડે સમિટ 2022નું આયોજન ક્યા શહેરમાં કરવામાં આવ્યું હતું ? નવી દિલ્હી પુણે બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી પુણે બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) ક્યા સુધી લંબાવાઈ ? જુલાઈ 2022 નવેમ્બર 2022 ડિસેમ્બર 2022 સપ્ટેમ્બર 2022 જુલાઈ 2022 નવેમ્બર 2022 ડિસેમ્બર 2022 સપ્ટેમ્બર 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP