કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ગ્લોબલ ઈન્ફર્મેશન ટેકનોલોજી રિપોર્ટ (GITR) 2022 અનુસાર, ક્યો દેશ નેટવર્ક રેડીનેસ ઈન્ડેક્સમાં ટોચના સ્થાને છે ?

ડેન્માર્ક
નોર્વે
ઈંગ્લેન્ડ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

પી.ટી. ઉષા
મેરી કોમ
અભિનવ બિન્દ્રા
રાજીવ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP