Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) Give a synonym for ‘Nervous’ Crazy Short Direct Anxious Crazy Short Direct Anxious ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો. બહુવ્રીહી સમાસ દ્વંદ્વ સમાસ દ્વિગુ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ દ્વંદ્વ સમાસ દ્વિગુ સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ઉમાશંકર જોશી રચિત કૃતિ કઈ છે ? ઉત્તર જવાબ સવાલ પ્રશ્ન ઉત્તર જવાબ સવાલ પ્રશ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 65 71 68 75 65 71 68 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) જો a + b = 6 અને ab = 8 હોય તો a³ + b³ ની કિંમત શું થાય ? 20 72 52 168 20 72 52 168 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ બ. ક. ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? વાપી અંકલેશ્વર ભરૂચ સુરત વાપી અંકલેશ્વર ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP