GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.
બસ ચાલી

બસથી ચલાયું
બસ દોડી ગઈ
બસથી ચલાય છે
ડ્રાઈવરે બસને ચલાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ?

મુખ્યકેન્દ્ર (F) પર
વક્રતાકેન્દ્રથી દૂર
મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે
વક્રતાકેન્દ્ર (C) પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે, તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ?

120 સેકન્ડ
1 મીનીટ
3 મીનીટ
80 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
સોલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું, તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા જયસિંહ
રાજા ત્રિભુવનપાળ
રાજા કુમારપાળ
રાજા જયસિદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP