GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Give Antonym:Noble Ignoble Nobilize Nobility Ennoble Ignoble Nobilize Nobility Ennoble ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વિસર્જનની પ્રક્રિયામાં દાવા સાબિતીનો ખર્ચ કોણ ભોગવે છે ? કંપનીના લેણદારો દાવેદાર લિક્વીડેટર કંપનીના દેવાદારો કંપનીના લેણદારો દાવેદાર લિક્વીડેટર કંપનીના દેવાદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.દીકરીની દીકરી દયિતા દોહિત્રી પ્રપૌત્રી પૌત્રી દયિતા દોહિત્રી પ્રપૌત્રી પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = 26, SUN = 27 હોય, તો CAT = ___ 24 58 27 57 24 58 27 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ? શ્રેણિક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં શ્રેણિક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કર્મચારીને અપાતો દિવાળીનો ઉપાડનો નીચેના પૈકી ક્યો ખર્ચમાં સમાવેશ થાય છે ? પ્રસારીત મહેસૂલી ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ પ્રસારીત મહેસૂલી ખર્ચ આપેલ પૈકી એક પણ નહીં મહેસૂલી ખર્ચ મૂડી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP