Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
કઈ બે નદીઓ વચ્ચેનો પ્રદેશ “લાટ પ્રદેશ'' કહેવાય છે ?

મહી - રેવા
મહી - સરસ્વતી
શૈત્રુંજી - ભાદર
સાબરમતી - રેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
મહાગુજરાત ચળવળ દરમ્યાનની સન-1957ની લોકસભાની ચૂંટણી દરમ્યાન “મહાગુજરાત જનતા પરિષદ ''નું પ્રતીક નીચેનામાંથી ક્યું રાખવામાં આવ્યું હતું ?

કૂકડો
હાથી
ધ્વજ
ઊંટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP