GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ?

કેન્દ્રીય નાણાંપંચ
રાષ્ટ્રપતિ
નાણાપ્રધાન
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

ઝવેરચંદ મેઘાણી
અવિનાશ વ્યાસ
કનૈયાલાલ મુનશી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેનામાંથી ક્યું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

ડબલ ક્લિક
ક્લિક
પોઈન્ટિંગ
ડ્રેગિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP