GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Give the adjective form of 'Enemy'. Enmity Inimical Enimical Enemical Enmity Inimical Enimical Enemical ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે? પર્સીયન કોરીયન સ્વીડીશ ફ્રેન્ચ પર્સીયન કોરીયન સ્વીડીશ ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સંખ્યાના ⅗ ગણાનાં 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 75 90 100 80 75 90 100 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ સવૈયા ઝૂલણા દોહરો હરિગીત સવૈયા ઝૂલણા દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) કલકત્તામાં શેઠ જીવણલાલ (જીવનલાલ)ની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંર્વેદનશીલ અને જોખમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ? કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી જયંતિ દલાલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. નરસિંહ કર્મધારય દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ કર્મધારય દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP