કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ વન દિવસ (Global Wind Day) ક્યારે મનાવાય છે ? 10 જૂન 7 જૂન 22 જૂન 15 જૂન 10 જૂન 7 જૂન 22 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં ક્યા અભિનેતાએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીત્યો ? સિદ્ધાર્થ મલ્હોત્રા વિકી કૌશલ રણવીર સિંહ અક્ષય કુમાર સિદ્ધાર્થ મલ્હોત્રા વિકી કૌશલ રણવીર સિંહ અક્ષય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 11 જૂન 23 જૂન 18 જૂન 6 જૂન 11 જૂન 23 જૂન 18 જૂન 6 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે અસ્ત્ર માર્ક−1 (Astra Mark-1) મિસાઈલના સપ્લાય માટે હૈદરાબાદ સ્થિત ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) કંપની સાથે કરાર કર્યા છે. અસ્ત્ર માર્ક−1 મિસાઈલ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. આપેલ તમામ અસ્ત્ર માર્ક - 1ની રેન્જ લગભગ 110 કિ.મી. છે. તે હવામાંથી હવામાં (Air to Air) પ્રહાર કરતી ભારતમાં બનેલી મિસાઈલ છે. આ મિસાઈલને ભારતના Sukhoi SU 30 MKI, MIG-29 તથા તેજસ જેવા ફાઈટર જેટ પર તૈનાત કરવામાં માટે વિકસાવવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં INS નિશંક અને INS અક્ષય જહાજોને ક્યા સ્થળેથી ડીકમિશન કરવામાં આવ્યા ? મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજયના દેહુમાં 17મી સદીના સંત તુકારામ મહારાજના મંદીરનું ઉદ્ઘાટન કર્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP