Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
યુક્રેન મુદ્દે કઈ બે મહાસત્તા સામ-સામે છે ?

ચીન – જર્મની
ચીન – અમેરીકા
રશિયા – જર્મની
રશિયા - અમેરીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તેજ ટાંકીને 3 કલાકમાં ભરે છે જો બન્ને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ?

92 મીનીટ
72 મીનીટ
49 મીનીટ
64 મીનીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP