મહત્વના દિવસો (Important Days) ભારતમાં "Good Governance Day" ક્યારે મનાવવામાં આવે છે ? 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 26 ડિસેમ્બર 24 ડિસેમ્બર 25 ડિસેમ્બર 23 ડિસેમ્બર 26 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણા દેશમાં “પ્રવાસી ભારતીય દિવસ" ની ઉજવણી કયા વર્ષથી શરૂ કરવામાં આવી છે ? 2001 2006 2005 2003 2001 2006 2005 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણી રાષ્ટ્રભાષા હિન્દી આપણું ગૌરવ છે. આપણા દેશમાં "હિન્દી દિવસ" કયારે મનાવવનમાં આવે છે ? 21 ફેબ્રુઆરી 22 નવેમ્બર 14 સપ્ટેમ્બર 30 એપ્રિલ 21 ફેબ્રુઆરી 22 નવેમ્બર 14 સપ્ટેમ્બર 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વભરમાં ૫મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વિશ્વ યોગ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ વિશ્વ બાલ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ યોગ દિવસ વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ વિશ્વ બાલ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) આપણાં દેશમાં પ્રવાસી ભારતીય દિવસ કયા કારણસર ઉજવવામાં આવે છે ? મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન મહાત્મા ગાંધીના સ્વદેશાગમન મહાત્મા ગાંધીનું અંગ્રેજી પ્રવાસીઓ સાથે મિલન આફ્રિકાના પ્રવાસીઓ સાથે મહાત્મા ગાંધીની મુલાકાત મહાત્મા ગાંધીનું વિદેશી ભારતીયો સાથેનું મિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ દ્રષ્ટિ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 14, ડિસેમ્બર 5, સપ્ટેમ્બર 11, નવેમ્બર 12, ઓકટોબર 14, ડિસેમ્બર 5, સપ્ટેમ્બર 11, નવેમ્બર 12, ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP