વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિશ્વનું સૌથી મોટું તથા સૌથી વધુ સંવેદનશીલ કોસ્મિક કિરણ મોનિટર GRAPES -3 ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ?

મોન્ટ બ્લેન્ક
ઉટી
સાતપુડા
પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
"k-missiles" (કે મિસાઈલ્સ) વિશે ખરા વિધાનો ચકાસો.

DRDO દ્વારા આ વર્ગની મિસાઈલનો વિકાસ બ્લેક પ્રોજેક્ટ ( Black Project) દ્વારા કરાયો છે.
સબમરિન દ્વારા પ્રક્ષેપિત થઈ શકે તેવી બેલેસ્ટિક મિસાઈલ છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP