કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રિપોર્ટ (GSFR)માં એફોર્ડેબલ ટેલેન્ટમાં એશિયામાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ?

કેરળ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ___ ને મહત્ત્વપૂર્ણ ઈન્ફર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર કર્યાં.

HDFC બેંક
ICICI બેંક
આપેલ તમામ
NPCI ના IT સંસાધનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP