GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ? 20% 15% 25% 5% 20% 15% 25% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ? 364 રૂ. 312 રૂ. 260 રૂ. 208 રૂ. 364 રૂ. 312 રૂ. 260 રૂ. 208 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.8, 27, 64, ___, ___, 343 64, 125 125, 216 72, 96 216, 512 64, 125 125, 216 72, 96 216, 512 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Word ના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવાય છે ? સેલ (Cell) કૉલમ (Column) ૨ો (Row) પેરેગ્રાફ (Paragraph) સેલ (Cell) કૉલમ (Column) ૨ો (Row) પેરેગ્રાફ (Paragraph) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતમાં યહૂદી ધર્મનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે ? મીરા-દાતાર, ઉનાવા ખમાસા, અમદાવાદ ખંભોળજ, આણંદ ઉદવાડા, વલસાડ મીરા-દાતાર, ઉનાવા ખમાસા, અમદાવાદ ખંભોળજ, આણંદ ઉદવાડા, વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "છકડો જકાતનાકે જ ઊભો રહી જાય.’’ આ વાક્યમાં ‘નિપાત’ શોધો. રહી જાય છકડો જ રહી જાય છકડો જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP