ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કયા કરના બદલે GST લાગુ પડશે ?
1. સેન્ટ્રલ એક્સાઇઝ
2. વ્યવસાયિક વેરો
3. સર્વિસ ટેક્સ
4.વેટ

ફક્ત 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1,3 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કિસાન ક્રેડિટ કાર્ડની યોજના વર્ષ 1988-89માં શરૂ કરવામાં આવેલ હતી. આ યોજનામાં સ્માર્ટ કાર્ડ કમ ડેબિટ કાર્ડ ક્યારથી અમલમાં આવેલ છે ?

એપ્રિલ 2015
એપ્રિલ 2010
એપ્રિલ 2011
એપ્રિલ 2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ગુજરાતમાં કઇ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ?

GIIC(ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન)
INDEXTB (ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો)
IMFIG(ઈન્ડિયા મિશન ફેસિલિટેશન ઈનિશિએટિવ-ગુજરાત)
GIDC(ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઇ યોજનામાં વૃદ્ધિ સાથે સામાજિક ન્યાય અને સમતુલા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ?

નવમી યોજના
સાતમી યોજના
દસમી યોજના
આઠમી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP