સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું તત્ત્વ કાર્યકારી લિવરેજનું નથી.

સ્થિર ખર્ચની રકમ
વેચાણનો જથ્થો
ફાળાનો ગુણોત્તર
આવકવેરાનો દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
A અને B 2:1ના પ્રમાણમાં ભાગીદાર છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000 અને ₹ 10,000 છે. જો રોકડનો હપ્તો 20,000 મળેલ હોય તો ___

ફક્ત B ને ₹ 20,000 મળશે.
A અને B ને ₹ 12,000 અને ₹ 8,000 મળશે.
A અને B ને ₹ 10,000 અને ₹ 10,000 મળશે.
ફક્ત A ને ₹ 20,000 મળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું અનામત બોનસ શેર બહાર પાડવા વપરાય છે ?

ગુપ્ત અનામત
સામાન્ય અનામત
મૂડી અનામત
સિકિંગ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી વર્ષ કે નાણાંકીય વર્ષ પૂરું થયે વાર્ષિક હિસાબો વેપાર ખાતું, નફાનુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું તૈયાર થયા પછી જે ઓડિટ કરવામાં આવે તેને ___ કહેવામાં આવે છે.

વાર્ષિક ઓડીટ
અંશતઃ ઓડિટ
આંતરીક ઓડીટ
ચાલુ ઓડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP