સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
GST હેઠળ ઓડિટ કરાવવાની લિમિટ કેટલી છે ?

વાર્ષિક ₹ 50 લાખથી વધારે વેચાણ
વાર્ષિક ₹ 2 કરોડથી વધારે વેચાણ
વાર્ષિક ₹ 1 કરોડથી વધારે વેચાણ
વાર્ષિક ₹ 1.50 કરોડથી વધારે વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જાંગડથી વેચેલા માલ અંગે વર્ષનાં અંતે ગ્રાહક તરફથી જો કોઈ નિર્ણય મળ્યો ન હોય તો તે સ્ટોક હિસાબોમાં ક્યાં દર્શાવવામાં આવે છે.

નફા-નુકસાન ખાતે જમા બાજુ
પાકા સરવૈયામાં મિલકત-લેણા બાજુ
વેપાર ખાતે ઉધાર બાજુ
પાકા સરવૈયામાં મૂડી-દેવાં બાજુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયા વડે જાણી શકાય ?

ભરપાઈ ચૂક ભૂલ
સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ)
ખોટો સરવાળો
સિદ્ધાંતની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'સ્ત્રીધન' તરીકે નીચે પૈકી નાદારી અંગે કયો મુદ્દો સાચો છે.

નહિ ચૂકવવાનું દેવું
નાદારની પત્નીની લોન
પતિની બચત
મિલકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
આમનોંધનો ચોપડો તૈયાર કરવાનો હેતુ એ છે કે___

ધંધાનો નફો અને ખોટ જાણવાં
ચોક્કસ તારીખે કેટલી રોકડ રકમ હાથ પર છે તે નક્કી કરવું
ધંધાની આર્થિક સ્થિતિ જાણવી
તારીખના ક્રમમાં ધંધાના બધા જ વ્યવહારો પુરા પાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP