ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જી.એસ.ટી. (GST) ને સરળતાથી સમજી શકાય એ માટે ગુજરાત સરકાર દ્વારા કયું વેબપોર્ટલ વિકસાવવામાં આવેલ છે ? GST સાથી GST સહેલી GST સર્વિસ GST સમન્વય GST સાથી GST સહેલી GST સર્વિસ GST સમન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ? 4.2% નો ઘટાડો 5.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો 4.2% નો ઘટાડો 5.2% નો ઘટાડો 4.2% નો વધારો 5.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) Indian Financial System Code (IFSC) કેટલા ડીજીટનો હોય છે ? 11 13 8 4 11 13 8 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ? ભાવ ઘટે ભાવ યથાવત્ રહે આપેલ કોઈપણ બાબત બંને ભાવ વધે ભાવ ઘટે ભાવ યથાવત્ રહે આપેલ કોઈપણ બાબત બંને ભાવ વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી___ જિરાલ્ડ મેયર કિન્ડલ બર્જર માઈકલ ટોડેરો મહેબૂબ ઉલ હક જિરાલ્ડ મેયર કિન્ડલ બર્જર માઈકલ ટોડેરો મહેબૂબ ઉલ હક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP