કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં નેશનલ મ્યુઝિયમ ઓફ કસ્ટમ્સ એન્ડ GSTનું ઉદ્ઘાટન ક્યા રાજયમાં કરાયું ? કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગોવા કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ (International Day of Seafarer) ક્યારે મનાવાય છે ? 3 જૂન 11 જૂન 17 જૂન 25 જૂન 3 જૂન 11 જૂન 17 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? બિહાર ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યો હોય છે ? 21 જૂન 21 એપ્રિલ 21 જુલાઈ 21 ડિસેમ્બર 21 જૂન 21 એપ્રિલ 21 જુલાઈ 21 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) શ્રેષ્ઠ (SHRESHTHA = Scheme for Residential Education for Students in High Schools in Targeted Areas) યોજના ક્યા મંત્રાલયની પહેલ છે ? શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 196મો 162મો 169મો 180મો 196મો 162મો 169મો 180મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP