કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં GST કાઉન્સિલની 45મી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?
1. કોવિડ– 19ની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવાઓ પર GSTના રાહત દરો 31 ડિસેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા છે.
2. ફૂડ ડિલિવરી એપ્સ પર 5% GST લાગશે.
3. પેટ્રોલ અને ડીઝલમાં GST દર 12% થી વધારી 31% કરવામાં આવ્યો છે.
4. કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.
યોગ્ય વિકલ્પ પંસદ કરો.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 'ઘુમંતુ મહોત્સવ’ મનાવવામાં આવ્યો ?

પુડુચેરી
સિક્કિમ
અરુણાચલ પ્રદેશ
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ રાજાજી ટાઈગર રિઝર્વ ક્યા રાજ્યમાં આવેલું છે ?

હિમાચલ પ્રદેશ
સિક્કિમ
બિહાર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ભારતીય સૈન્ય દ્વારા ક્યા દિવસે હાઈફા દિવસ મનાવવામાં આવે છે ?

24 સપ્ટેમ્બર
23 સપ્ટેમ્બર
22 સપ્ટેમ્બર
25 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે પર્યટનને પ્રોત્સાહન આપવા અને રોજગાર પેદા કરવા માટે ‘ટુરિસ્ટ વિલેજ નેટવર્ક' લોન્ચ કર્યું ?

લદાખ
જમ્મુ કાશ્મીર
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP