કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂડ્સ એન્ડ સર્વિસીઝ ટેક્સ (GST) કાઉન્સિલની 48મી બેઠક નાણાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ક્યા શહેરમાં યોજાઈ હતી ? નવી દિલ્હી બેંગલુરૂ જયપુર મુંબઈ નવી દિલ્હી બેંગલુરૂ જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ક્યા આવેલું છે ? બેંગલુરુ મુંબઈ વારાણસી નવી દિલ્હી બેંગલુરુ મુંબઈ વારાણસી નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં UNESCOએ ક્યા દેશના ગ્રેટ બેરિયર રીફને 'ઈન ડેન્જર' યાદીમાં રાખવાની ભલામણ કરી ? ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ માલદીવ જાપાન ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ માલદીવ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કઈ સંસ્થાએ Best Security Practices in Government Sector માટે DSCI AISS એવોર્ડ જીત્યો ? UIDAI DRDO NASSCOM ISRO UIDAI DRDO NASSCOM ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જેઠાભાઈ ભરવાડ શંકર ચૌધરી ડૉ.નીમાબેન આચાર્ય જીજ્ઞેશ મેવાણી જેઠાભાઈ ભરવાડ શંકર ચૌધરી ડૉ.નીમાબેન આચાર્ય જીજ્ઞેશ મેવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સેટેલાઈટ સ્પેક્ટ્રમની હરાજી કરનારો પ્રથમ દેશ ક્યો બનશે ? ભારત રશિયા જાપાન ચીન ભારત રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP