સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો વિલીનીકરણ સ્વરૂપના સંયોજન સંબંધી શરતોમાંથી એક અથવા તેથી વધુ શરતોનું પાલન ન થાય તો સંયોજનનું સ્વરૂપ ___ છે.

ખરીદ સ્વરૂપનું સંયોજન
પુનઃ રચના સ્વરૂપનું
સમાવેશ સ્વરૂપનું
આપેલ પૈકી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરેરાશ નફાના મૂડીકરણના ધોરણે પાઘડીની કિંમતની ગણતરી કરો.
ધંધાનો વાર્ષિક સરેરાશ નફો ₹ 38,400
ધંધાની કુલ મિલકત ₹ 11,20,000
ધંધાના કુલ દેવાં ₹ 6,40,000
અપેક્ષિત વળતરનો દર 6%

₹ 1,60,000
₹ 1,05,600
₹ 2,88,000
₹ 6,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું એકમ હોસ્પિટલ માટે ઉપયોગી નથી ?

પ્રતિ દિવસ દર્દીદીઠ
પ્રતિ દિવસ રૂમદીઠ
પ્રતિ દિવસ પથારીદીઠ
પ્રતિ ડિશ થાળીદીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે

આર્થિક વર્દી જથ્થો
લઘુત્તમ જથ્થો
સરેરાશ જથ્થો
ગુરુતમ જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP