કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જારી ગ્લોબલ ટેરેરિઝમ ઇન્ડેક્ષ (GTI) 2020 માં ભારત 2019માં આતંકવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં વૈશ્વિક સ્તરે કેટલામાં ક્રમે રહ્યું ?

આઠમા
અગિયારમા
દસમા
નવમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ?

જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત
જન્મ સ્થળ : વિરપુર
જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે.
જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર ભારતમાં ક્યાં સુભાષચંદ્ર બોઝનું મ્યુઝિયમ બનાવવામાં આવશે ?

બેંગાલુરુ
કોલકાતા
કટક
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સોન નદી ઉપર કોઈલવર બ્રિજનું નિર્માણ કયા રાજ્યમાં કરવામાં આવેલ છે ?

ઉત્તર પ્રદેશ
ઝારખંડ
બિહાર
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'યંગ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' પુરસ્કાર કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા એનાયત કરાય છે ?

વર્લ્ડ બેંક
યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (UNEP)
યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (UNICEF)
યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ (UNDP)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP