કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ગ્લોબલ ટેક સમિટ (GTS) 2023નું આયોજન ક્યા કરાયું ? વિશાખાપટ્ટનમ પુણે ચેન્નાઈ કોચીન વિશાખાપટ્ટનમ પુણે ચેન્નાઈ કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશે ઝોંગશિંગ-26 (Zhongxing-26) ઉપગ્રહ લૉન્ચ કર્યો ? ફ્રાન્સ ચીન જાપાન સિંગાપુર ફ્રાન્સ ચીન જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી ક્યા મહાનુભાવને વર્ષ 2023નો પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો નથી ? હીરબાઈ લોબી સુમન કલ્યાણપુર કુમાર મંગલમ બિરલા સુધા મૂર્તિ હીરબાઈ લોબી સુમન કલ્યાણપુર કુમાર મંગલમ બિરલા સુધા મૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) UIDAIએ આધાર સાથે સંબંધિત પ્રશ્નોને હલ કરવા માટે નવું AI/ML ચેટબોટ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. આધાર ચેટ આધાર સખી આધાર ઈન આધાર મિત્ર આધાર ચેટ આધાર સખી આધાર ઈન આધાર મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ ભારતનું પ્રથમ ChatGPT સંચાલિત AI ચેટબોટ Lexi લૉન્ચ કર્યું ? હોરિઝન સેફગાર્ડ ગ્લોબલ વેલોસિટી 3Q ડિજિટલ હોરિઝન સેફગાર્ડ ગ્લોબલ વેલોસિટી 3Q ડિજિટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના મેડલ ટેલીમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ? પંજાબ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP