જાહેર વહીવટ (Public Administration) ગવર્નન્સ (શાસન) શબ્દ Gubernare (ગબરનેર) શબ્દમાંથી ઉભરી આવેલો છે. ગબરનેર શબ્દ ___ ભાષાનો શબ્દ છે. લેટિન સંસ્કૃત ફ્રેન્ચ ગ્રીક લેટિન સંસ્કૃત ફ્રેન્ચ ગ્રીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 15 જૂન 2009 1 જાન્યુઆરી 2009 15 જૂન 2010 1 એપ્રિલ 2010 15 જૂન 2009 1 જાન્યુઆરી 2009 15 જૂન 2010 1 એપ્રિલ 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ? નરસિંહમ સમિતિ ચેલૈયા સમિતિ કેલકર સમિતિ ગેડલજી સમિતિ નરસિંહમ સમિતિ ચેલૈયા સમિતિ કેલકર સમિતિ ગેડલજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જિલ્લા કલેકટર ગુજરાત સરકારના કયા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ? સામાન્ય વહીવટ વિભાગ કૃષિ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ સામાન્ય વહીવટ વિભાગ કૃષિ વિભાગ મહેસુલ વિભાગ કાયદા વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારા હેઠળ કોઈ જો વ્યક્તિના જીવન અને સ્વતંત્રતા સંબંધી માહિતી માંગવામાં આવે તો તે કેટલા સમયમાં પૂરી પાડવાનું ફરજિયાત છે ? 30 દિવસ 5 દિવસ 10 દિવસ 48 કલાક 30 દિવસ 5 દિવસ 10 દિવસ 48 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ? ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલીક વોર્ન અને જોસેફ મેસી ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર લ્યુથર ગ્યુલીક વોર્ન અને જોસેફ મેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP