GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) GUIનું પૂરું નામ શું છે? Graphics Unlimited Interface Graphical User Interface Giga Uses of Internet Geographical Use of Internet Graphics Unlimited Interface Graphical User Interface Giga Uses of Internet Geographical Use of Internet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે જણાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ જયંતિ દલાલની નથી? નિયતિ જૂજવાં ઉત્તરા મૂકમ્ કરોતિ નિયતિ જૂજવાં ઉત્તરા મૂકમ્ કરોતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. 72 60 48 40 72 60 48 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યમાં ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝની સ્થાપના ક્યા વર્ષથી કરવામાં આવી ? 1965 1963 1969 1967 1965 1963 1969 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ડાયનાસોરના ઇંડાનું અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? સુરત તાપી મહીસાગર વડોદરા સુરત તાપી મહીસાગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) મન્દાક્રાંતા છંદનું બંધારણ જણાવો. મતતભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતનભનગાગા મતતભનગાગા મભતતનગાગા મભનતતગાગા મતનભનગાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP