GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
"ગુજરાત મેદાન અને ટેકરી કૃષિ આબોહવાકીય ક્ષેત્ર’’ (Gujarat Plain and Hill Agro-Climatic zone) એ સાત પેટા આબોહવાકીય ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. નીચેના પૈકી કયા આ યાદીમાં સમાવિષ્ટ છે ?
1. ઉત્તર સૌરાષ્ટ્ર
2. ઉત્તર પશ્ચિમ શુષ્ક
3. દક્ષિણ સૌરાષ્ટ્ર
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
મુઘલ સામ્રાજ્યના પતન સમયે નીચેના પૈકી કયો સમુદાય એ સૂરજમલના નેતૃત્વ હેઠળ રાજકીય બળ (Political Force) તરીકે સંગઠીત બન્યો.

જાટ
ગુર્જર
શેખાવત
પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP