કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં H10N3 બર્ડ ફ્લુનો વિશ્વમાં પહેલો માનવ કેસ કયા દેશમાં જોવા મળ્યો ? ચીન મ્યાનમાર જાપાન અમેરિકા ચીન મ્યાનમાર જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મહિલાઓના ઘરેલુ શ્રમના કાર્યભારને ઓછો કરવા માટે કયા રાજ્યની સરકાર 'સ્માર્ટ કિચન' યોજના શરૂ કરી રહી છે ? આસામ તમિલનાડુ કેરળ ઉત્તરાખંડ આસામ તમિલનાડુ કેરળ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં દેહિંગ પટકાઈ કયા રાજ્યનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? કેરળ મેઘાલય આસામ કર્ણાટક કેરળ મેઘાલય આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના SDG ઈન્ડિયા ઇન્ડેકસ અનુસાર ભારતનું કયું રાજય વિકાસમાં ટોચ પર છે ? ઓડીસા કર્ણાટક કેરળ તામિલનાડુ ઓડીસા કર્ણાટક કેરળ તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં 2 દિવસીય હેમિસ મહોત્સવ મનાવવામાં આવ્યો ? ઉત્તરાખંડ પુડુચેરી લદાખ સિક્કિમ ઉત્તરાખંડ પુડુચેરી લદાખ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? દિલીપ રાઠોડ ગુરુદીપસિંહ વર્ષા જોષી મીનેશ શાહ દિલીપ રાઠોડ ગુરુદીપસિંહ વર્ષા જોષી મીનેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP